B.A/B.COM/B.SC SEM-5 EXAM FORM UPDATE
B.A/B.COM/B.SC SEM-5 ના રેગ્યુલર તેમજ રીપીટર પરીક્ષાના ફોર્મ તારીખ :- 28/11/2021 સુધી ભરવાના ચાલુ છે તો તમામ વિદ્યાર્થીઓએ કોલેજમાં રૂબરૂ આવી ફોર્મ ભરી જવા...
ડોક્યુમેન્ટ:-
Ø પાસપોર્ટ સાઇઝનો ફોટો-1
Ø તમામ પ્રયત્નની માર્કશીટો
Ø આધારકાર્ડની ઝેરોક્ષ